₹50.00
MRPGenre
Print Length
108 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2014
ISBN
9788172291648
આ નાનકડા પુસ્તક ‘લહસુન બાદશાહ’ નામના એક જૂના પણ જાણીતા હિન્દી પુસ્તકનો અનુવાદ છે. તેની ઉપયોગિતા જોતા તેના લેખકે તેના પ્રકાશન વખતે તે દેશની બધી ભાષાઓમાં અનૂદિત થશે એવી અપેક્ષા સેવાભાવે રાખેલી. જુદા જુદા રોગો ઉપર અને સામાન્ય સ્વાસ્થ્ય માટે લસણ કેટલું બધું ઉપયોગી છે એ આ પુસ્તકમાં સરળ ભાષામાં વાર્તાલાપના રૂપમાં સમજાવવામાં આવ્યું છે. કુદરતી ઉપચાર તથા આહાર દ્વારા આરોગ્ય જાળવનાર સહુ કોઈને તે ઉપયોગી થઈ પડશે એ ખ્યાલથી તેનું પ્રકાશન કરવામાં આવે છે.
0
out of 5