Ramkrishna Upanishad (રામકૃષ્ણ ઉપનિષદ)

By Rajaji (રાજાજી)

Ramkrishna Upanishad (રામકૃષ્ણ ઉપનિષદ)

By Rajaji (રાજાજી)

15.00

MRP ₹15.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

80 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2008

ISBN

9788172293697

Description

શ્રીરામકૃષ્ણ પરમહંસ આધુનિક જમાનાના એક મહાન સંત થઈ ગયા. જન્મે તેઓ બંગાળી હતા પણ તેમના ઈશ્વરપરાયણ જીવન અને ઉપદેશની અસર આપણા આખા દેશ પર થઈ છે. તેમના ઉપદેશનો નિચોડ નાના નાના નિબંધોના રૂપમાં રાજાજીએ આ પુસ્તકમાં પોતાની અનોખી શૈલીમાં વણી લીધો છે. આમ, આ પુસ્તક સૌ કોઈને માટે બોધપ્રદ છે,પરંતુ રાજાજીની શૈલીની સરળતા અને સચોટતાને કારણે આપણા પ્રાંતમાં ચાલતી સમાજશિક્ષણની પ્રવૃત્તિનો લાભ લઈને લખતાવાંચતા શીખેલા પ્રૌઢ ભાઈબહેનોને એ વિશેષ ઉપકારક થઈ પડશે, એવું અમારું માનવું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%