₹349.00
MRPGenre
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2022
ISBN
9789395339551
Weight
310 gram
કિસિંગ સિન થકી રિલ લાઈફમાં રોમેન્ટિક હીરો તરીકે પ્રસિદ્ધ થનાર ઈમરાનની રિયલ લાઈફની રોમેન્ટિક ટ્રેજેડી જાણવી છે...
એક પિતાનો સંઘર્ષ, એક પુત્રની વેદના અને એક પરિવારનો પ્રયાસ આ બધું ભેગું થાય ત્યારે નવજીવન અર્પે છે... આ છે જિંદગીની કિસ... ધ કિસ ઓફ લાઈફ...
કેન્સર એટલે કેન્સલ નહીં પણ સંઘર્ષ, સ્નેહ, સમર્પણ, સંવેદના થકી નવજીવન માટેનો પ્રયાસ...
કિસ ઓફ લાઈફ, કલયુગના પિતાની પોતાના સંતાન માટેના સંઘર્ષની રિયલ લાઈફ સ્ટોરી
કિસ ઓફ લાઈફ એટલે : જિંદગીમેં અક્સર ઐસે રાઝ છુપે હોતે હૈ જો કહાની કે ડર્ટી પિક્ચર કો દિખાતે હૈ... યા ફીર કહાની કો અધૂરા છોડ જાતે હૈ લેકિન પ્યાર ઔર પેશન કલયુગ મેં ભી જન્નત કા અહેસાસ કરાતી હૈ...
0
out of 5