₹180.00
MRPGenre
Print Length
120 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2024
ISBN
9789393237576
Weight
200 gram
જાગૃત વિચારોનો મૂડ... ‘ટચવુડ’...! આજ જોતજોતામાં ‘ઑફબીટ’નો દસમો ભાગ પ્રગટ થઈ રહયો છે.દર અઠવાડિયે કોરા કાગળનો મુકાબલો નહી, કોરા કાગળ જોડે મારા વિચારોની મહેફિલ માંડુ છું. કેટલુ જીવીએ છીએ આપણે કેટલા ટાસ્ક છે જીવનના ને એની સાથે સાથે બીજાને ઇર્ષા આવે એવી રીતે જીવવાનુ ,આપણી અંદર શુ ચાલી રહ્યુ છે એની ખબર બીજાને પ઼ડવા દેવાની નથી.કુંડાના પાણીને પાણી પીવડાવવાનુ છે ને આંખોના પાણીને સંતાડવાના છે. આ બધાની સાથે અરીસા સાથે આંખો મીલાવવાની છે In short જીવવાનું છે .કેટલુ બધુ કરવાનુ છે નઇ? બધુ જ થઇ જશે ...ટચવુડ
0
out of 5