₹193.00
MRPGenre
Print Length
184 pages
Language
Gujarati
Publisher
Balvinod Prakashan
Publication date
1 January 2021
ISBN
97M89386669490
Weight
224 gram
એક નવી સમાજની પેઢી તૈયાર કરવાની જવાબદારી જેના પર છે તે શિક્ષક આ ક્ષેત્રે જ્યારે પદાર્પણ કરે છે ત્યારે તે કોઇ શિક્ષા આપવાના ધ્યેયથી કે જ્ઞાન આપવાના ધ્યેયથી નથી આવતા. તેઓ તો ફક્ત બાળકો-વિદ્યાર્થીઓમાં પડેલી અસીમ શક્તિને, તેમના અદભૂત કૌશલ્યને અને વિશાળ પટલ પર વિચારવા માટેના વિચારબીજ રોપવાના ધ્યેયથી આવે છે. ડૉ. મહેશ ઠાકર સંપાદિત *હું શિક્ષક બન્યો કારણ કે...* પુસ્તકમાં આવી જ પ્રતિબદ્ધાતા સાથે બાળકો-વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે જીવનના દરેક ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરી શકે તે શીખવવાનો છે. નવું શીખવવાની ખેવના કરતા બાળકો-વિદ્યાર્થીઓની અંદર પડેલી અદભૂત શક્તિની ઓળખ કરાવી તેને અનુરૂપ તેને ઢાળવાનો છે. યંત્રવત શિક્ષણ કરતા ગતિમાન જીવનશિક્ષણનું લક્ષ્ય શિક્ષકો રહ્યા છે. શિક્ષણજગતમાં જોતરાયેલા શિક્ષક-શિક્ષિકાઓની આ પ્રતિબદ્ધતા સાથેની વાત આ પુસ્તકમાં રજૂ થઇ છે. આ પુસ્તકમાં શિક્ષકોની કામગીરીની ઓળખ મળે તેનો સ્તુત્ય પ્રયાસ થયો છે. દરેક શાળાઓએ ખરીદવું જોઇએ.
0
out of 5