આળશને કહો અલવિદા (Aalas Ne Kaho Alvida)

By બ્રાયન ટ્રેસી (Brian Tracy)

આળશને કહો અલવિદા (Aalas Ne Kaho Alvida)

By બ્રાયન ટ્રેસી (Brian Tracy)

145.00

MRP ₹152.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

136 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2021

ISBN

9789351226147

Description

આળશને કહો અલવિદા (Aalas Ne Kaho Alvida)

‘કરવાનાં કામો’ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે.
કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વૉલિટી! કયા કામ માટે કેટલોસમય ફાળવવો એ પણ એક કળા છે.
બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહીં કરો કે ‘મારી પાસે ટાઇમ નથી’. યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની 100% સફળતા માટે આ પુસ્તકની 21 ટીપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી નીવડશે.

 

પ્રૉફેશનલ સ્પીકર, ટ્રેઇનર અને કન્સલ્ટન્ટ બ્રાયન ટ્રેસી અમેરિકામાં કેલિફોર્નિયાના સોલાન બીચ ખાતે ‘બ્રાયન ટ્રેસી ઇન્ટરનૅશનલ’ નામની ટ્રેઇનિંગ અને કન્સલ્ટિંગ કંપની ચલાવે છે. તેમણે ગ્રૅજ્યુએશન પૂરું કર્યા વિના જ હાઈસ્કૂલ છોડી દીધી હતી. તે પછી એક કામદાર તરીકે વર્ષો સુધી કામ કરતા રહ્યા. ત્રીસીમાં પહોંચ્યા પછી તેમણે અધૂરો છોડેલો અભ્યાસ પૂરો કરવા આલ્બર્ટા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. બાદમાં એન્ડ્રુ જેક્સન યુનિવર્સિટીમાંથી બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. તેમનાં 40થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે અને તેમાંથી મોટા ભાગનાં બેસ્ટસેલર સાબિત થયાં છે. તેમના 300થી વધુ ઑડિયો અને વીડિયો પ્રોગ્રામ્સ પણ ઉપલબ્ધ છે. સાન ડિયેગોના ગૉલ્ફ કોર્સમાં રહેતા બ્રાયન સુખી ઘર ગૃહસ્થી ધરાવે છે તેમને ચાર સંતાનો છે. દર વર્ષે 100થી વધુ જગ્યાએ સેમિનાર વગેરે માટે દુનિયાભરમાં તેઓ ફરતા રહે છે. 17 દેશોમાં તેમની કંપનીની શાખાઓ આવેલી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%