100 કરોડ કેવી રીતે કમાશો (100 Karod Kevi Rite Kamasho?)

By શ્યામ સુંદર ગોયલ (Shyam Sundar Goel)

100 કરોડ કેવી રીતે કમાશો (100 Karod Kevi Rite Kamasho?)

By શ્યામ સુંદર ગોયલ (Shyam Sundar Goel)

220.00

MRP ₹231 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

176 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2025

ISBN

9789361977732

Description

શૅરબજારમાં રોકાણ કરવું  આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છેપણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથીમેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન.
શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય  છે  હવે સાબિત થઈ ગયું છેરાકેશ ઝૂનઝૂનવાલારાધાકૃષ્ણ દામાણી જેવા અનેકઇન્વેસ્ટરોએ ભારતીય રોકાણકારોને નવી દિશા બતાવી છે.
શૅરબજારમાંથી કરોડોની કમાણી કરી  શકાય છે…. પણ કેવી રીતે?
 પુસ્તકમાં શૅરબજારમાં સાચી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની સરળ ટૅક્નિક અને ફૉર્મ્યુલા બતાવવામાં આવી છેશૅરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટમાંઅસરકારક રહેલા સિદ્ધાંતો અને શૅરબજારની કામગીરીને સમજવી અનિવાર્ય છેભારતના શૅરબજાર આધારિત  પુસ્તક તમને  સાચી અને સરળ ટૅક્નિક અને ફૉર્મ્યુલાશીખવશેજેને તમે સરળતાથી સમજીને અમલમાં મૂકી શકશે.
તો હવેરાહ શેની જુઓ છો…?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%