325.00

MRP ₹341.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

224 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789395963879

Description

ગાલિબથી ગુન્ટર ગ્રાસ સુધી લેખકોએ કલકતા વિશે લખ્યું  છે.’  શબ્દો  પુસ્તકના પહેલા લેખની શરૂઆતમાં લખેલ છેચંદ્રકાંત બક્ષીદ્વારા લખાયેલ લેખો અને પુસ્તકો આજેય યુવા વર્ગને પણ આકર્ષે છે ત્યારે બક્ષીસાહેબ પાસેથી લખતા શીખવા માટે પણ આપુસ્ત્ક વાંચવાઅને વસાવવા જેવું છે પુસ્તકમાં બક્ષી સાહેબે ‘ધર્મ : એમને માટે રોજમેળનું નહિખાતાવહીનું પાનું છે!’ એવા ટાઈટલ હેઠળ અંધભક્તોનેચાબખા માર્યા છેવર્તમાન લેખકો પણ લખવાની હિંમત નથી કરતા એવું ધારદાર લખાણ  પુસ્તકમાં વાંચવા મળે છેગણિત : સ્વદેશી અનેપરદેશી અને વિષ્ણુસહસ્ત્રનામ : વિશેષણ રહિત શૂન્ય નામ વગેરે જેવા વિવિધ અને એકબીજાથી તદ્દન ભિન્ન વિષયો ઉપર લખાણ પુસ્તકમાં વાંચવા મળે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%