340.00

MRP ₹357 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789395963671

Description

ચંદ્રકાંત બક્ષીનું ઇતિહાસ વિષેનું પુસ્તક બહુ સરળ અને સમજાય તેવી ભાષામાં લખાયું છેતેઓ ઈતિહાસને ફક્ત તારીખો કે યુદ્ધો નથીગણતાપણ તેને જીવંત બનાવે છેઈતિહાસમાં રહેલા માણસોના દુઃખ-સુખહાર-જીત અને સંઘર્ષને તેઓ હ્રદયથી ઓળખે છેરાજાઓની સાથેતેઓ સામાન્ય માણસની કહાનીને પણ મહત્વ આપે છેતેમના લેખનથી એવું લાગે છે કે ભૂતકાળ આપણાની સામે ઊભો થાય છેતેઓઈતિહાસમાંથી કોઈને બદનામ કરવાનું નથી કરતાપણ એમાંથી શીખવા કહે છેઈતિહાસને માણવા જેવી વાત કરે છેતેમનું લખાણ સરળ પણવિચારનારું હોય છેપુસ્તકમાં ઘણા રસપ્રદ ઉદાહરણો અને કિસ્સાઓ છેઆમઇતિહાસના વિષયને ચિતરવાની તેમની રીત નિમિષે મન જીતેએવી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%