ખુરશીકારણથી રાષ્ટ્રકારણ (Khurshikaranthi Rashtrakaran)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

ખુરશીકારણથી રાષ્ટ્રકારણ (Khurshikaranthi Rashtrakaran)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

390.00

MRP ₹409.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

264 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9788196803070

Description

ગુજરાત અને ભારતના રાજકારણથી રૂબરૂ થવું હોય કે રાજકીય ઇતિહાસને વિશેષ રીતે જાણવો સમજવો હોય તેમણે  પુસ્તક વાંચવુંઅનિવાર્ય છે પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષી  અવનવા 60 ટાઇટલ હેઠળ લેખો લખ્યા છે અને  લેખોમાં દેશની પરિસ્થિતિ અને રાજકારણવિશેની નવી માહિતી સાથે એક નવો  વિચાર વાચક સમક્ષ સ્પષ્ટ કર્યો હોય એવું જણાય છેચંદ્રકાંત બક્ષીના અન્ય પુસ્તકોની સરખામણીએઆપ પુસ્તકના ટાઈટલથી માંડીને તેમના લેખની રજૂઆત સુધીની તમામ બાબતો વાચકની વિચારક બનાવી શકે છેલેખના એક એક મુદ્દા અનેરજૂ થયેલ માહિતી સામાન્ય માણસને પણ વિચારતા કરી શકે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%