મેઘધનુષ્ય (Meghdhanushya)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

મેઘધનુષ્ય (Meghdhanushya)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

390.00

MRP ₹409.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essay

Print Length

264 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9788196803056

Description

સ્વાયત રાજ્યો રશિયા પછી હિન્દુસ્તાન?,  સંપ અને કુસંપ – આરબ સ્ટાઈલદલિત અને શોષિતશોષણનો કયો રંગ હતો?, ત્રિઅંકી શ્રીલંકા– પાત્રસૂચિમાંદા સીરીમા ચંદ્રિકારંગમિસ્ત્રીનો કાયદો અને ધારાશાસ્ત્રીનું સંવિધાન અને હરિજનની રાખહિંસા કેટલી જરૂરી બિનજરૂરી?, શેર બજારની બહાર એક અર્થબજાર છેકરાચીમાં કાલાશનિકોવ – આપણો અલ્લાહજ હાફી  છેજનતા મુર્દાબાદ – બેંકો માટે  નવું સૂત્રકેવું રહેશેજો આવા ટાઈટલ હેઠળના ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા લેખ વાંચવા હોય તો મેઘધનુષ્ય પુસ્તક વાંચવું  રહ્યું પુસ્તકમાંચંદ્રકાંત બક્ષીએ દેશની સમસ્યાઓ અને વિદેશની સમસ્યાઓથી માંડી સફળતાના ઉદાહરણો સરસ રીતે રજૂ કર્યા છે પુસ્તક એક બેઠકેવાંચવા કરતા વારંવાર વાંચવું યોગ્ય રહેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%