₹215.00
MRPGenre
Essays
Print Length
140 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788177909685
ચંદ્રકાંત બક્ષીનું ‘પડઘા ડૂબી ગયા’ તે એક એવી કૃતિ છે. જેમાં સ્ત્રીના આંતરિક ઊંડાણો, અવ્યક્ત લાગણીઓ અને પ્રતીક્ષાનું સાંગોપાંગચિત્રણ થાય છે. આ પુસ્તકમાં મુખ્ય પાત્ર અલકા અને તેની માતા લક્ષ્મી વચ્ચેના સંબંધો ખૂબ જ નમ્રતા અને ગહનતાથી રજૂ થાય છે. અલકાનુંહૃદય સુક્ષ્મ ભાવનાઓથી ભરેલું છે., તે નવીન જેવા યુવાન વિશે સપનામાં જીવતી રહે છે. નવીનનો અભિગમ પારંપરિક વિધવાવૃત્તિ સામે એકનવી ચેતનાનો પ્રતિક છે. માં-દીકરીનો સંવાદ અહીં માત્ર સંવાદ નથી, પણ પેઢીથી પેઢી સુધી જતી લાગણીઓની પડછાયાઓ છે. ચંદ્રકાંત બક્ષીઅહીં શબ્દોથી વધારે મૌનને ઉકેલી આપે છે. જૂની સ્મૃતિઓ અને નવા સંબંધોના પડઘા અહીં ઉંડા પાણીમાં ડૂબી જાય છે. આ પુસ્તક સ્ત્રીનાહૃદયની કોમળતા અને તેની અવ્યક્ત ભાષાને ઉજાગર કરે છે. ‘પડઘા ડૂબી ગયા’ એ એક અંતર્મુખી દૃષ્ટિ છે. સાંસ્કૃતિક સંઘર્ષ અને સ્ત્રીનીઆગવી ઓળખનો સશક્ત અભિવ્યક્તિરૂપ છે.
0
out of 5