₹390.00
MRPGenre
Essays
Print Length
263 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9789395963862
વાગ્દેવી શ્રેણીનાં ૬ પુસ્તકો પ્રકટ થયા છે તેમાંથી રમૂજકાંડ એક પુસ્તક છે. આ પુસ્તકના લેખો ઈ.સ.૧૯૯૦ના દશકમાં ચદ્રકાંત બક્ષીનાંલેખોમાંથી પસંદ કરીને લેવામાં આવ્યા છે. આ પુસ્તકનાં કવરપેજ ઉપર જોવા મળતા ઈમોજીની સ્માઈલ જેવી છે તદ્દન તેવું જ હાસ્ય આ પુસ્તકનેવાંચ્યા બાદ વાચકના ચહેરા ઉપર જોવા મળશે. કલકતાથી આરંભાયેલી બક્ષીબાબુની કલમની યાત્રા આજે ભલે વિરમી ચુકી હોય પરંતુ તેમનાશબ્દોનો આસ્વાદ તો આજેય એવોને એવો જ છે. રમૂજકાંડ પુસ્તકમાં પહેલો લેખ, ‘ઈક્નોમિક્સ એટલે ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂતઝાઝાં’ અને છેલ્લો લેખ, ‘મદ્રાસી લોકશાહી : જયલલિતા ! જયલલિતા !’ છે. કુલ ૬૧ લેખોથી બનેલા આ પુસ્તકમાં હાસ્ય, વિચાર અને અત્યંતકટાક્ષ વાંચવા મળે છે.
0
out of 5