₹315.00
MRPPrint Length
272 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9789395963756
ઘટનાના બેતાજ બાદશાહ ગણાયેલા ચંદ્રકાંત બક્ષીએ વિપુલ પ્રમાણમાં કથાસાહિત્યલેખન કર્યું છે. વિવિધ વિષયમાં પ્રભાવશાળી અનેવિચારતા કરી શકે તેવા બક્ષીબાબુના લખાણણો પ્રભાવ વર્ષો સુધી વાચકો ઉપર રહ્યો છે અને રહેશે ત્યારે ગુજરાતી જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીમાંસમાજ ટાઈટલ હેઠળ ચંદ્રકાંત બક્ષીએ વર્તમાન સમયમાં પ્રામાણિકતાનો બજારભાવ શું છે?, દારૂબંધીનો નશો, એકના પૈસા લઈને બીજાને વોટઆપવો; નીતિની રાજનીતિ, યુવાપેઢી:વ્યાખ્યાની બહાર અને હિંદુ શબ્દનો પુનર્જન્મ થઈ રહ્યો છે. વગેરે જેવા વિષયને આવરી લઈને વિવિધ લેખોઆ પુસ્તકમાં વાંચવા મળે છે.
0
out of 5