સંસ્કાર અને સાહિત્ય (Sanskar Ane Sahitya)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

સંસ્કાર અને સાહિત્ય (Sanskar Ane Sahitya)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

350.00

MRP ₹367.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

240 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9788196996659

Description

ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક સંસ્કાર અને સાહિત્ય એક આત્મ અનુભવથી રંજાયેલું તાત્વિક લેખન છે., જેમાં તેઓ પોતાના બાળપણના કલકત્તાજીવનસંસ્કાર અને ભાષા સંસ્કૃતિની વાત કરે છેલેખકને મળેલા મીત્રોશિક્ષકો અને ગુજરાતી સમાજનું સંસ્કાર બોધભર્યું વર્ણન પુસ્તકનેઆત્મીય બનાવે છેબક્ષી કલકત્તાની ભાષાશૈલી અને ઋજુમાનસ ગુજરાતી સમાજના સાદગીભર્યા આચરણને મુખ્યત્વે ચિતરે છેપુસ્તકમાંશાળાજીવનની સંવેદનાઓ અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છેબાળપણની ભીની યાદોસહજતા અને નમ્રતાનું ગુજરાતી સંસ્કારપથ રજૂથાય છેતેઓ સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધોનું તટસ્થ આલોચન કરે છેલેખક માટે સાહિત્ય  સંસ્કાર અને અનુભવોનું પ્રતિબિંબ છેપુસ્તકમાં ભવિષ્યની પેઢીઓને મૈત્રીનમ્રતા અને સહકારના સંસ્કારની મહત્તા સમજાવવાનો પ્રયાસ છેસાહિત્ય માત્ર ભાષાનો અભ્યાસ નહીંપરંતુ સંસ્કારના શીક્ષા કેન્દ્ર તરીકે પણ સ્થાન પામે છેઆખું લખાણ ભાવ પ્રવાહથી ભરેલું છેઅને ભારતીય સંસ્કૃતિનું જીવન દ્રષ્ટિકોણપ્રસ્થાપિત કરે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%