₹190.00
MRPGenre
Religious
Print Length
168 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2024
ISBN
9788196954420
ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય પહેલાંની કાળીડિબાંગ રાત્રિવાળા એક દાયકાનું બયાન કરે છે. એ એક દાયકા દરમ્યાન – 1992થી 2002 દરમ્યાન – નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ બજાવતા ભારતના જે પત્રકારોએ પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફમાં સહન કરવું પડ્યું તેમાંનો એક હું છું. મને સંતોષ એ બાબતનો છે કે સેક્યુલરવાદીઓના કહેવાથી મેં મારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકી દીધું નથી. તટસ્થતાનો તેમ જ નિરપેક્ષતાનો દેખાડો કરનારા આ મુસ્લિમપરસ્ત, હિંદુદ્વેષી, ભારતદ્વેષી લોકોના ઝાંસામાં આવ્યા વગર મેં મને જે સાચું લાગ્યું, દેશ માટે જે સારું લાગ્યું તેનો પક્ષ બેધડક લીધો છે, જેના પુરાવાઓ તમને આ પુસ્તકમાં પાને પાને મળશે.
(પ્રસ્તાવનામાંથી) – સૌરભ શાહ
0
out of 5