Sougat Ekbijani (સૌગાત એકબીજાની )

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્યં)

Sougat Ekbijani (સૌગાત એકબીજાની )

By Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્યં)

200.00

MRP ₹210 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએઆપણા મિત્રોસ્વજનપ્રિયજનપરિવારપ્રેમી કે દુશ્મન બધા  આપણી પાસેથી કંઈ લેવા કે કંઈઆપવા આપણને મળતા રહે છેસુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો  આપણને પાછું આપવા માટે આવશેઆમ જોવા જઈએ તો વિશ્વની રચના કેટલી અદ્ભુત છેકદી ઝીરો-ઝીરો થાય  નહીંવ્યવહારવિચાર અને વ્યક્તિ એક વાર વર્તુળમાં દાખલ થયા પછી એમાંથી નીકળી  શકેએણે ફરી ફરીને  વિસ્તારમાં વહ્યા કરવું પડે!
પુસ્તકના ‘પીડાનો પ્રસાદ : મળેલાં  મળે છે’ લેખમાંથી ]

આપણે બધા  પ્રેમ તો કરીએ છીએપણ નિભાવતાં શીખ્યા નથીપ્રેમ થયા પછી જે વ્યક્તિ સાથે જીવવાનું નક્કી કરીએલગ્ન કરીએ  વ્યક્તિમાં નબળાઈ હશે  નહીંએવું તો કેવી રીતે માની શકાયજેને આપણે પ્રેમ કરીએ છીએ  વ્યક્તિની છબી આપણા મનમાં ગમે તેટલી આદર્શ હોયપણ  વ્યક્તિ ક્યારેય ભૂલ નહીં કરેખોટું નહીંકરે કે એનાથી આપણને દુઃખ થાય એવું વર્તન થશે  નહીં એવું તો કેવી રીતે ધારી શકાયજે વ્યક્તિને આપણે આપણા જીવનસાથી તરીકે પસંદ કરી છે  વ્યક્તિની સાથેજીવવાનો નિર્ણય આપણો પોતાનો હતો... સમજી-વિચારીને કરાયેલો  નિર્ણય કદાચ થોડાં વર્ષો પછી ખોટો લાગે તો પણ એમાં આપણા જીવનસાથીની શું ભૂલ?
પુસ્તકના ‘ આર્ટ ઑફ લીવિંગ - જીવવાની કળાછોડવાની નહીં’ લેખમાંથી ]

દરેક સ્ત્રીના નસીબમાં પૈસાવાળોદિલદારદેખાવડોસ્ટાઇલિશવાતોડિયોજ્ઞાનીશિવલરસ અને સિંગલ પુરુષ   હોય  સ્વાભાવિક છે... દરેક સ્ત્રીને આવા પુરુષનીઝંખના હોય  પણ સ્વાભાવિક છે પરંતુ પ્રેમમાં પડવા માટે પુરુષની બૅલેન્સ શીટ તપાસવાને બદલે એનું માનસિક અને સામાજિક બૅલેન્સ તપાસવામાં આવે તો સંબંધોનાંસમીકરણ કદાચ વધુ મજબૂત અને પ્રામાણિક રહી શકે.
પુસ્તકના ‘મૅન ઍન્ડ મૉલ્ટ... સિંગલ ઇઝ બેટર?’ લેખમાંથી ]



Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%