Gulu Sardar (ગુલુ સરદાર)

By Jivram Joshi (જીવરામ જોશી)

Gulu Sardar (ગુલુ સરદાર)

By Jivram Joshi (જીવરામ જોશી)

220.00

MRP ₹231 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

120 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

એક ધનવાન શેઠની દીકરી રેણુ પરિવાર સાથે પોતાને ગામ દિવાળીની રજાઓ ગાળવા જાય છે વિસ્તારમાં જેની ભયંકર ધાક હોય છે એવો ડાકુ ગુલુ સરદાર તેના ઘર પરધાડ પાડવા આવે છેપરંતુ રેણુ ડાકુની ટુકડીનો વીરતાપૂર્વક સામનો કરી પોતાની હિંમતનો પરચો બતાવે છેરેણુની બહાદુરીથી આશ્ચર્ય પામી ગુસ્સે થયેલો ગુલુ સરદાર તેનેઉપાડી પોતાના રહેઠાણે લઈ જાય છેનાની રેણુનું માથું ઉડાવી તેને સજા આપવા તત્પર ગુલુ સરદાર તેની નિર્દોષતા અને નિર્ભયતા સામે હારી જાય છે અને તેને પોતાની દીકરીબનાવી લે છે  દીકરી એક દિવસ તેના દુશ્મનના હાથે પકડાઈ જાય છે અને શરૂ થાય છે તેને છોડાવવા માટે રસાકસીભર્યો જંગ વાર્તા છે બે ખૂંખાર ડાકુઓ વચ્ચેનીશત્રુતા અને તેની વચ્ચે આકાર લેતા પિતા પુત્રીના પ્રેમની વાર્તા છે શૂરવીરતાવફાદારીચતુરાઈ અને પ્રામાણિકતાની.

ગમે તેવા ભય સામે સત્ય ડરતું નથીપ્રેમથી ભલભલા દુશ્મનોને જીતી શકાય છેમુસીબતનો સામનો હિંમતથી કરો તો જીત અચૂક મળે છે.

આવા અનેક પાઠ ભણાવતી શૂરવીરતા અને રોમાંચથી ભરપૂર  વાર્તાનું પુસ્તક સ્થળપાત્રો અને લડાઈનાં અદ્ભુત વર્ણનો બાળકોને એક રોમાંચભરી સફર કરાવી તેમનુંભરપૂર મનોરંજન કરે છેમોબાઇલ પર ગેમ્સ રમતી આજની નેટ-જનરેશન માટે  સચિત્ર વાર્તા ઉત્તમ વાંચનસામગ્રી સાબિત થશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%