Alga Thavun Vegla Rehvun (અળગા થવું વેગળા રેહવું)

By R. D. Patel (આર. ડી. પટેલ)

Alga Thavun Vegla Rehvun (અળગા થવું વેગળા રેહવું)

By R. D. Patel (આર. ડી. પટેલ)

₹120.00

MRP ₹126 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

112 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

લેખક કે ચિંતક હોવાનો દાવો નહીં કરતા અમેરિકાસ્થિત લેખકનું મનોવિશ્લેષણાત્મક નિબંધોનું આ પુસ્તક જેટલું જીવનોપકારક છે એટલું જ સમાજ અને સમજ બંનેને ઉપકારક છે. પુસ્તકમાં વિભાગવાર કુલ 31 ચિંતનાત્મક નિબંધો છે. આ લેખોમાં રોજબરોજના જીવનમાં ઉદ્‌ભવતા પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. લેખકે સામાન્યજનોના જીવનમાંથી જ વિચારપ્રેરક ઉદાહરણો આ પુસ્તકમાં ટાંક્યાં છે. જેમ કે, “મારા ઘરે દીકરાનો જન્મ થતાં જ તેને ડૉક્ટર બનાવવાનું નક્કી કરી દઉં છું. મારા ઘરે દીકરીનો જન્મ થતાંવેંત તેને પરણાવવાની ચિંતા શરૂ થઈ જાય છે.”  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%