Jivan Mehkavo (જીવન મહેકાવો)

By Hasmukh Taank (હસમુખ ટાંક)

Jivan Mehkavo (જીવન મહેકાવો)

By Hasmukh Taank (હસમુખ ટાંક)

₹270.00

MRP ₹283.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children's Literature

Print Length

216 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

મહેક એ ફૂલોની ઓળખ છે, સદ્ગુણ એ માણસની ઓળખ છે. આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે. આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે. જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા  આ પ્રેરક પ્રસંગો તમારા ચિત્તતંત્રમાં પણ મહેક ફેલાવશે  એવી શુભકામનાઓ સાથે...  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%