Vaah Rangla (વાહ રંગલા)

By Jivram Joshi (જીવરામ જોશી)

Vaah Rangla (વાહ રંગલા)

By Jivram Joshi (જીવરામ જોશી)

₹340.00

MRP ₹357 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children's Literature

Print Length

220 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

એક નાનકડા નગરમાં પોતાની પત્ની રંગલી સાથે રહેતો રંગલો પૈસાની અછત અનુભવે છે અને પહોંચી જાય છે રાજાના દરબારમાં તેમને ખુશ કરી સોનામહોર જીતવાની આશા સાથે. ત્યાં દરબારમાં પધારેલા અક્કલશંકર આકાશની ટોચ પર ચડવા માટે પડકાર ફેંકે છે. વાતે વાતે બડાઈ હાંકતો રંગલો આ પડકાર ઝીલી અક્કલશંકરને હરાવી દે છે અને રાજાના દરબારમાં સ્થાન મેળવી લે છે. અને પછી શરૂ થાય છે રંગલાની કસોટીભર્યા અવનવા કિસ્સાઓ.
કોઈ જાદુગર પોતાની ઝોળીમાંથી અજીબોગરીબ જંતુ કાઢે છે, કોઈ પંડિત અઘરા કોયડા પૂછે છે, કદી રાજાજી ભૂતની ચોટલી પકડી લાવવાનું કહે છે તો ક્યારેક હસવાની દવા લાવવાનો પડકાર ફેંકે છે.
આ બધી પરિસ્થિતિમાં રંગલો પોતાની સમયસૂચકતા અને નિરીક્ષણશક્તિથી પરિસ્થિતિને પાર પાડે છે અને ઈર્ષાળુ પ્રધાનજીને હરાવી દરબારમાં બુદ્ધિશાળી બની પોતાનું સ્થાન જમાવી રાખે છે.
કલ્પનાશક્તિ અને કોઠાસૂઝથી ભરપૂર આ સચિત્ર વાર્તાઓ બાળકોનું ભરપૂર મનોરંજન કરી તેમનામાં બુદ્ધિચાતુર્ય, હિંમત અને ધૈર્ય જેવા ગુણોનો વિકાસ કરે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%