Chet Machandar Gorakh Aaya (ચેત મછંદર ગોરખ આયા)

By Yagnesh Dave (યજ્ઞેશ દવે)

Chet Machandar Gorakh Aaya (ચેત મછંદર ગોરખ આયા)

By Yagnesh Dave (યજ્ઞેશ દવે)

₹190.00

MRP ₹199.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

112 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે. શું થશે માણસનું? અને શું કર્યું છે માણસે પૃથ્વીનું? આ અંગે અહીં સંવેદના જાગતી રહે છે.
તત્ક્ષણ અઘરા લાગતા કવિઓ વધુ ટકતા હોય છે. સુજ્ઞ ભાવકે યજ્ઞ-દ્રવ્ય સમજીને ગોરખ અને મછંદરની બેવડી ભૂમિકા ભજવવાની છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%