Hammer Pond Park (હેમરપોન્ડ પાર્ક)

By Yamini Patel (યામિની પટેલ)

Hammer Pond Park (હેમરપોન્ડ પાર્ક)

By Yamini Patel (યામિની પટેલ)

₹240.00

MRP ₹252 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novel

Print Length

136 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે. આ જ દિશામાં એક નવું પ્રયાણ એટલે યામિનીબહેન પટેલ દ્વારા ગુજરાતીમાં અનૂદિત વિશ્વની ચુનંદા શ્રેષ્ઠ ૧૭ રહસ્યકથાઓનો આ સંગ્રહ. હાસ્યના મહારથી માર્ક ટ્વેઇન, વિજ્ઞાનના જાણકાર એચ. જી. વેલ્સ, બ્રિટનના ધૂમકેતુ ગણાતા લૉર્ડ ડન્સાની, એલ. ફ્રેન્ક, રૂથ ચેસમૅન, એન મૅકેન્ઝી‌ જેવા દિગ્ગજ વાર્તાકારોની સુપ્રસિદ્ધ વાર્તાઓના આ અનુવાદમાં માનવસ્વભાવની કાળી અને ગેબી બાજુનું પ્રતિબિંબ જોવા મળે છે. ક્યાંક ઠંડા કલેજે થનાર હાર્ડકોર અપરાધ તો ક્યાંક ભયાનક હૉરરનું તત્ત્વ ધરાવતી આ વાર્તાઓ પોતાની વિશેષ રજૂઆત પદ્ધતિ અને રહસ્યતત્ત્વના કારણે વાચકને જકડી રાખે છે. પશ્ચિમના આ પ્રચલિત સાહિત્યપ્રકારમાંથી ચૂંટીને પસંદ કરવામાં આવેલી આ વાર્તાઓના અનુવાદમાં સુગમ ભાષાશૈલી છે અને સરળ-સહજ સંવાદો છે જે દરેક વાર્તાને વધુ આસ્વાદ્ય બનાવે છે. 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%