Samay Maro Saadhje Vhala (સમય મારો સાધજે વ્હાલા)

By Ankit Trivedi (અંકિત ત્રિવેદી)

Samay Maro Saadhje Vhala (સમય મારો સાધજે વ્હાલા)

By Ankit Trivedi (અંકિત ત્રિવેદી)

₹190.00

MRP ₹199.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

132 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2026

Author
Book Details
Artist Photo

Ankit Trivedi (અંકિત ત્રિવેદી)
Ankit Trivedi (born 9 March 1981) is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gazal Purvak (collection of ghazals) and Geet Purvak (collection of geets). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received th...


ટ્રેનમાં જેમ સંકટ સમયે ખેંચવાની સાંકળ મૂકવામાં આવે છે તેમ રમરમાટ વહેતા જતા જીવનમાં સંકટ ઊભું થાય ત્યારે શું કરવાનું? પ્રાર્થના કરવાની, ઈશ્વરને યાદ કરવાનો. અંકિત ત્રિવેદી લિખિત આ નાનકડા અને સરસ મજાના પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન જ આ છેઃ ‘પ્રતિકૂળ સંજોગોને અનુકૂળતામાં ફેરવતી સંકટ સમયની પ્રાર્થનાઓ...’ પ્રત્યેક વિભાગનો પ્રારંભ ટૂંકા ચિંતનાત્મક લખાણથી થાય છે ને પછી ક્રમશઃ પ્રાર્થનાઓ વહેવા માંડે છે. જેમ કે, ‘સંબંધ-નિષ્ક્રિયતા’ વિભાગમાં લેખક પ્રાર્થના કરે છેઃ ‘હે ધૈર્યવાન... મને મારી મર્યાદાઓનું ભાન કરાવો, જેને કારણે સંબંધોમાં બન્ને પક્ષે નીચાજોણું થાય છે. હું મારી જાતને સંભાળી શકું એટલો પ્રેમાળ બનાવો. સંબંધ હતો નહીં ત્યારે જેટલો ખુશ હતો એટલો જ ખુશ અત્યારે પણ રહું એવો મઠારો...’  ઠંડા થઈ ગયેલા માંહ્યલાને પુનઃ ચેતનવંતો કરી નાખે તેવું સત્ત્વશીલ પુસ્તક. 'સમય મારો સાધજે વ્હાલા' પુસ્તકમાં દરેક પ્રાર્થનાની સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ દરેક પ્રાર્થનાને કવિ અંકિત ત્રિવેદીના અવાજમાં સાંભળી શકશો.  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%