Ranma Khilyu Gulab Vol - 5 (રણમાં ખીલ્યું ગુલાબ - 5)

By Dr. Sharad Thaker (ડૉ . શરદ ઠાકર)

Ranma Khilyu Gulab Vol - 5 (રણમાં ખીલ્યું ગુલાબ - 5)

By Dr. Sharad Thaker (ડૉ . શરદ ઠાકર)

₹253.50

MRP ₹266.175 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

292 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2017

ISBN

9788184408683

Author
Book Details
Artist Photo

Dr. Sharad Thaker (ડૉ . શરદ ઠાકર)
ડૉ. શરદ ઠાકર જાણીતા ગુજરાતી લેખક છે — અને અમદાવાદ સ્થિત પ્રેક્ટિસ કરતા ગાયનેકોલોજિસ્ટ છે. તેમનો જન્મ જુનાગઢમાં થયો હતો; તેમણે જામનગરથી MBBS અને અમદાવાદથી ગાયનેકોલોજીમાં MD કર્યું છે.તેઓ દિવ્ય ભાસ્કરની તેમની બે લાંબા સમયથી ચાલતી કટારો માટે જાણીતા છે: 'ડૉક્ટરની ડાયરી' (૧૯૯૫થી) અને 'રણમાં ખીલ્યું ગુલાબ' (૧૯૯૩થી). તેમણે ટૂંકી વાર્તાઓ, અધ્યાત્મ અને પ્રે...


“રણમાં ખીલ્યું ગુલાબ – 5”
ગુજરાતી ભાષામાં ડૉ. શરદ ઠાકરની કલમનું મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે. સ્વભાવ અને કલમ બંને રીતે આ સર્જક પોતાના ગુલાબીપણાને સાર્થક કરે છે. વર્તમાનપત્રો દ્વારા તેઓ હજારો વાચકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેમની કલમમાં સામાન્ય વાચકને પણ શબ્દ ભણી દોરવાની અનન્ય ઊર્જા છે. વાર્તાના શીર્ષક તરીકે કવિતાની પંક્તિ એ તેમની ખાસ વિશેષતા છે. રણમાં ખૂલ્યું ગુલાબ શ્રેણીની વાર્તાઓનો આ પાંચમો ભાગ છે અને આ વાર્તાશ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%