આ પુસ્તકની અંદર કૃષ્ણમૂર્તિએ ૧૯૮૫ની સાલમાં મુંબઈમાં આપેલા છેવટના ચાર ભાષણોનું સંકલન કરવામાં આવ્યું છે. એ ભાષણોમાં કૃષ્ણમૂર્તિએ આપણી માનસિકતાને ઘણી જ ચીવટાઈથી અસામાન્ય એવા દ્રષ્ટિકોણથી આપણી સામે રજુ કરી છે. તે ઘણી જ લક્ષવેધક છે.
Tame Jyan Chho Tyan J Te Krupa Chhe (તમે જ્યાં છો ત્યાંજ તે કૃપા છે)
Price:
$
9.45
Condition: New
Isbn: 9788184807967
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Devotional,
Publishing Date / Year: 2015
No of Pages: 106
Weight: 110 Gram
Total Price: $ 9.45
Reviews
There are no reviews yet.