₹350.00
MRPPrint Length
169 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184406498
Weight
215 Gram
આત્માને દાસીજીવણે મોરની અજબ ઉપમા આપી છે. આ મોરના રૂપે આ આત્મત્વ, નાદતત્વ ,બીજતત્વ, પંચમહાભૂત, સતવાદી ત્રણ ગુણથી ન્યારું છે. વેદ અને પૂરાણો તેનું વર્ણન કરતા "નેતિ નેતિ" કહીને અટકી ગયા છે. આ આત્મત્વને પામવાની માનવીની સતત એક ઝંખના રહી છે.
0
out of 5