₹350.00
MRPPrint Length
752 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2004
ISBN
9788172293406
બે એક વરસ પહેલા ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ અને ‘ગાંધીમાંર્ગ’માં હિન્દી નવલકથા ‘પહલા ગિરમિટિયા’ વિશે સમીક્ષા વાંચી. પછીથી એ નવલકથાનો અમુક ભાગ પણ વાંચ્યો. આપણા જેવો જ એક તદ્દન સામાન્ય માણસ મોહનદાસ રોજીરોટી માટે દક્ષિણ આફ્રિકા જાય છે. ત્યાં ગયા પછી એ મોહનદાસમાંથી મહાત્મા કેવી રીતે બને છે, તેની સંઘર્ષકથા લેખકે આ નવલકથાના માધ્યમથી રજૂ કરી છે. હિન્દી સાહિત્યજગતમાં આ પ્રકારની આ પ્રથમ નવલકથા છે.
0
out of 5