An Autobiography Or The Story Of My Experiments With Truth (એક આત્મકથા અથવા સત્ય સાથેના મારા પ્રયોગોની વાર્તા)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

An Autobiography Or The Story Of My Experiments With Truth (એક આત્મકથા અથવા સત્ય સાથેના મારા પ્રયોગોની વાર્તા)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

100.00

MRP ₹110 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

459 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172290429

Description

મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઈચ્છા નથી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%