અંધકાર પ્રકાશનો અભાવ નથી. અંધકાર પ્રકાશની છાયા નથી. અંધકાર તો પ્રકાશનો આરાધક છે. આરાધનાની આભાથી તે નિત્ય ઝગમગે છે , નિત્ય ઝળહળે છે . તેની ઝીલી શકનાર વિરલ. ઝીલીને ઝીલી રાખનાર વિરલ્તર . ઝીલી-ઝાલીને જીરવનાર વિરલતમ.
Americanu Anmol Nari Ratna Manavatavadi Helen Keller (અમેરિકાનું અનમોલ નારી રત્ન માનવતાવાદી હેલેન કેલર)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9789382712664
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Memoir and Biography,Novels and Short Stories,
Publishing Date / Year: 2014
No of Pages: 148
Weight: 205 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.