₹30.00
MRPPrint Length
148 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2011
ISBN
9788172293475
આ ચોપડી જેમને બા-બાપુના પ્રત્યક્ષ જીવનદર્શન નથી કર્યા તેમને માટે વિશેષ ઉપયોગી છે,આજે દુનિયામાં અને હિંદમાં પણ જીવનમાં મુલ્યો અને ખાસ કરીને લગ્ન,દામ્પત્ય તથા સ્ત્રી-પુરુષ-સંબંધ વિશે એવા એવા વિચારોનો આવેગ આવીરહો છે કે,એમ જ જો ચાલ્યા કરે તો,એક પેઢી ટૂંક વખતમાં હિંદમાં પણ એવી આવી જાય કે જે આઇન્સ્ટાઇનના પેલા પ્રસિદ્ધ વાક્યનો જરા જુદી રીતે ઉચ્ચાર કરીને કહે, “આવા દાંપત્ય-જીવનવાળા આ બે માણસો હિંદમાં ૨૦માં સૈકામાં થઇ ગયા હતા. એ માનવું પણ મુશ્કેલ પડે છે. આ તે કાઈ અર્વાચીન વિજ્ઞાનપરાયણ બુદ્ધિયુગમાં સંભવી શકતી વાત છે!”
0
out of 5