₹70.00
MRPPrint Length
309 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172292256
મારે હાથે મારી જીવનકથા લખવી એ મારી પ્રકૃતિની વિરુદ્ધ છે. છતાં પૂજ્ય જનોના અને મિત્રોના પ્રેમને વશ થઈને મેં લખી છે. પણ વાંચનાર જોશે કે મેં જે કંઈ લખ્યું છે તે મારી પોતાની જીવનકથા નથી, પણ વેડછી આશ્રમની અથવા વેડછીના વટવૃક્ષની કથા છે. અર્થાત્ વેડછી આશ્રમ એ કંઈ કોઈ એક માણસની સૃષ્ટિ હોઈ શકે નહીં, અને વેડછીનું વટવૃક્ષ એ પણ માત્ર એકાદ ડાળખીનું બની શકે નહીં.
0
out of 5