₹60.00
MRPPrint Length
100 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172291051
સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષોને તેમના પુરુષોચિત ગુણોને માટે ચાહે છે. પણ ગાંધીજીની બાબતમાં એ વિધાન સાચું ન હતું. શ્રીમતી પોલાકે યોગ્ય જ કહ્યું છે કે ગાંધીજીને તેમના પુરુષોચિત ગુણો માટે નહીં પણ ધીરજ, પ્રેમ, દયા, ભક્તિ, મૃદુતા, સહનશીલતા અને ઊંડી શ્રદ્ધા જેવા સ્ત્રીસહજ ગુણો માટે અસંખ્ય સ્ત્રીઓ ચાહતી હતી. ગાંધીજીમાં સ્ત્રીનું હૃદય હતું. તેથી સ્ત્રીઓ પોતાના દિલની વાત વિના સંકોચે તેમને કહી શકતી હતી.
0
out of 5