₹60.00
MRPPrint Length
368 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
સરદારશ્રીનો આપણી ઊગતી પેઢીને - જેમાંથી આપણી આવતી કાલના પ્રજસેવકો, લોક્નાયાકો અને રાજકર્તાઓ પાકવાના છે –પરિચય કરાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સરદારનું વ્રજ જેવું કઠોર છતાં મીણસમું મૃદુ વ્યક્તિત્વ, એમની નિર્દોષ ને નિર્દ્દશ વિનોદ કરવાની હળવી રમૂજવૃત્તિ, સત્યાગ્રહના સૈનિક ને સેનાની તરીકે એમની કુનેહ ને કોઠાસૂઝ, અને પરદેશી સત્તાના જોરથી જેર થઇ હતપ્રાણ થઇ પડેલી પ્રજામાં નવા પ્રાણ ફૂંકતી એમની વીરવાણી – સરદારના જીવનનાં આ સર્વ પાસાં આ માળામાં કિશોરભોગ્ય સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે.
0
out of 5