₹900.00
MRPPrint Length
736 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172296407
મોરારજીભાઈની આત્મકથા મારું જીવનવૃતાંત મૂળ રૂપે ત્રણ ભાગમાં પ્રકાશિત થઇ હતી પહલો ભાગ 1972 માં,બીજો ભાગ 1974 માં અને ત્રીજો ભાગ 1981 માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્રણેય ભાગ જુદા જુદા સમયે પ્રકાશિત થયા હોવાથી સ્વાભાવિક રીતે જ વાચકોની આત્મકથા વાંચવાની સળંગ લીટીમાં થોડુંક વિક્ષેપનું તત્વ આવે. આ વખતે એવું ન થાય એ માટે થઈને ત્રણેય ભાગ એકસાથે વાચકો સમક્ષ મૂકવાનું એટલે જ નક્કી કયું જેથી વાચનની તરાહ જળવાઈ રહે. વળી, હાલના રાજકીય સમયગાળામાં આ આત્મકથા ગાંધીવાદનું વળગણ એટલે શું- એનો પણ એક ખયાલ આપશે। ગાંધીજી, સરદાર પટેલ અને પંડિત નેહરુ આ ત્રણ સાથે ઠીક ઠીક સક્રિય રહેલા ને પછી પ્રધાનમંત્રી બનેલા દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાનની પ્રથમવાર પ્રકાશિત થયી સંયુક્ત આત્મકથા
0
out of 5