Logo

  •  support@imusti.com

Europe Itinerary (યુરોપ Itinerary)

Price: ₹ 400.00

Condition: New

Isbn: 9789388882965

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Travel,

Publishing Date / Year: 2019

No of Pages: 360

Weight: 320 Gram

Total Price: 400.00

    0       VIEW CART

યુરોપ એટલે ધરતી ઉપરનું સ્વર્ગ! યુરોપનું જીવન હોય કે વાતાવરણ, સંસ્કૃતિ હોય કે ઈતિહાસ - સદીઓથી સૌને આકર્ષતું રહ્યું છે યુરોપ! ટ્રાવેલિંગ એ દરેક ગુજરાતીના લોહીમાં રહે છે અને જીવનમાં એકવાર યુરોપ ફરવાની ઈચ્છા સૌને હોય જ છે. યાદ રાખો કે યુરોપ એ કંઈ ટ્રાવેલ કંપનીઓ સાથે કરવાની જગા નથી કે જ્યાં નિયમોમાં કે દિવસોમાં બંધાઈને જવું પડે. યુરોપ તો દિવ્ય અનુભૂતિથી તમારી અંદરની શાંતિને પામવાનું કુદરતી મંદિર છે. આ પુસ્તક તમને એવાં અજાણ્યાં અને Unique Destinationsની સફર કરાવશે, જ્યાં સાચા અર્થમાં યુરોપને માણી શકાય; પણ ટ્રાવેલ કંપનીઓ આ જગાઓએ લોકોને લઈ જવાનું ટાળતી હોય છે. લાખો રૂપિયા ખર્ચતાં પહેલાં યાદ રાખો... આ પુસ્તક એક Investment છે, યુરોપનો સાચી રીતે અનુભવ કરીને જીવનભરનાં સપનાંઓને સિદ્ધ કરવાનું!