₹150.00
MRPPrint Length
188 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184401219
Weight
305 Gram
મેં ક્યારેય કોઈને ગંભીરતાથી લીધા નથી-અરે, મને પણ નહીં હું ઘણીવાર મારી જાતને પૂછું છું કે હું શા માટે લખું છું. નેશનલ હાઈવે પર ધાબા જેવી હોટેલ ખોલીને હું કદાચ વધુ નહી તોપણ તેના જેટલું કમાઈ લઈ શક્યો હોત. વૃદ્ધ વ્યક્તિને પોતાની ખાનગી વાતો, ખ્વાબો, સ્કોંચ, વ્હીસ્ટીક અને મનગમતો સાથ રાખવાનો હક્ક હોય છે. 97માં વર્ષે ગોળીઓ ખાઈને જીવવામાં કાંઈ ખોટું નથી. હું ઘણીવાર મૃત્યુ વિશે વિચાર કરું છું પરંતુ તેનાથી મારી ઊંઘ ઊડી જતી નથી. બસ, એક જ આશા રાખું છું કે જ્યારે પણ મૃત્યુ મારી પાસે આવે ત્યારે ઝડપથી આવે..
0
out of 5