Logo

  •  support@imusti.com

Brahmavakyam (બ્રહ્મવાક્યમ્)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9788195246816

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Others,

Publishing Date / Year: 2021

No of Pages: 128

Weight: 160 Gram

Total Price: 150.00

    0       VIEW CART

કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે - શાશ્વતની સુવાસ, પુષ્પની કોમળતા અને અંતસ્તત્ત્વની અનુભૂતિ. આ યુગમાં કોઈની પાસે સમય નથી લાંબું વાંચવાનો કે લાંબું જોવાનો. ત્યારે એક સરસ અનુભવનું અને ચિંતનનું નવનીત છલકાવતું આ પુસ્તક આપણને મળે છે એ સ્વાગતયોગ્ય ઘટના છે. -ભાગ્યેશ જ્હા