Logo

  •  support@imusti.com

Khadibhakta Chunibhai (ખાદીભક્ત ચુનીભાઈ)

Price: ₹ 50.00

Condition: New

Isbn: 9788172294434

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Memoir and Biography,History,Novels and Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 216

Total Price: 50.00

    0       VIEW CART

દેશના જુદા જુદા ભાગોમાં મેં અનેક ખાદી કાર્યકર્તાઓ જોયા છે તે સૌમાં ચુનીભાઈને મેં મારા હૃદયમાં સર્વપ્રથમ સ્થાન આપ્યું છે. તેથી જ આ પુસ્તકનું મથાળું બાંધતાં મેં તેમને માટે ‘ખાદીભક્ત’ એવું વિશેષણ વાપર્યું છે. મારી આ ભાવનાનું કારણ અમે ૩૫ વર્ષ વેડછીમાં સાથે રહ્યા અને સાથે રહીને અમે વેડછી આશ્રમ ઘડ્યો એ કંઈક અંશે ખરું જ, પરંતુ તેનું સાચું કારણ તો ચુનીભાઈમાં રહેલા અનેકાનેક ગુણોનો સમૂહ જ હતો. આ ગુણસમૂહનું ચિંતન ચુનીભાઈના મૃત્યુ પછી વધારે થયું અને તેના ફળરૂપે જ આ પુસ્તક લખાયું છે.